✔️ જે ઉમેદવાર યુવક - યવતીઓ ને, તા. 20-09-2026 રવિવારે, 39મા ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા, Hall મા સ્ટેજ ઉપર, સવારે 9.30 am થી 12.30 pm મા પોતાનો સ્ટેજ પરિચય આપવો હોય તો કૃપા કરીને આ ફોર્મ ભરીને 19-09-2026, રાત્રે 11.30 pm પહેલા સબમિટ કરશો. આ રેજીસ્ટ્રેશન - ટોકન નંબર મુજબ ચાન્સ મળશે.
✔️ જે ઉમેદવારો એ આ ફોર્મ ભરીને સબમિટ કર્યું હશે માત્ર તેમને સ્ટેજ ઉપર પોતાનો પરિચય ( Self-Intro) આપવાનો પ્રથમ ચાન્સ મળશે.
✔️ આ વખતે, વડોદરા ખાતે, તા 20-09-2026 એ, 39મા ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન મા જે ઉમેદવાર સ્ટેજ ઉપર આવશે, તેમનો ફોટો (નામ, DoB, City સાથે) આપણા આ ગ્રુપ મા પોસ્ટ થશે :
🔗 WhatsApp Channel Link