🌟 ભુદેવ સંમેલન
Loading your future...

🕉️ 39મુ સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન વડોદરા (Part-1) અને સુરત (Part-2) ખાતે (2 Sundays back-to-back)

🔴 39મા સંમેલનનું રજીસ્ટ્રેશન ફોર્મ હાલમાં બંધ છે / Registration Closed 🔴

📍 વડોદરા સંમેલન (Part-1)

Date 20-09-2026 (રવિવાર)
Time 08:00 am to 05:00 pm
Place Riddhi Siddhi AC Banquet Hall and Party Plot, Behind Keya Motors, Chhani Jakat Naka, Fortune Gateway Lane, Vadodara

📍 સુરત સંમેલન (Part-2)

Date 27-09-2026 (રવિવાર)
Time 08:00 am to 05:00 pm
Place Senior Citizen SMC Hall & Party Plot, Besides Ishita Park Society, Adajan Patiya, Surat
💬 Join WhatsApp Group

👉🏻 નોંધ / Registration Details:

  • BhudevMatrimony.com મા Membership હોય તો યુવક - યુવતીઓ (Girls & Boys) માટે, Free Registration, & Free e-Booklet મળશે
  • BhudevMatrimony.com મા Membership ના હોય તો, યુવક - યુવતીઓ (Girls & Boys) માટે, Registration શુલ્ક = Rs. 700 &, સ્થળ ઉપર 1 Booklet મળશે
  • જે યુવતી (દીકરી) નું બુક્લેટ માં રેજીસ્ટ્રેશન હોય અને જો તેઓ Stage ઉપર આવીને પોતાનો પરિચય આપશે, તો તે યુવતી ને પ્રોત્સાહન રૂપે 2 Gifts Award થશે :
    • Free Boys Booklet
    • Silver Coin Gift
    • Chocolate Gift Hamper
🙏

🔴 ફોર્મ હાલમાં બંધ છે 🔴

Registration Form for 39th Samasta Gujarat Sammelan is Closed

39મા સમસ્ત બ્રાહ્મણ - ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ હાલમાં બંધ કરવામાં આવ્યું છે.

હાલ નવી નોંધણી સ્વીકારવામાં આવતી નથી. વધુ માહિતી કે વિગતો માટે કૃપા કરીને ભૂદેવ મેટ્રિમોનીનો સંપર્ક કરો.

💬 Join Official WhatsApp Group 🏠 Go to Home Page

આપનું નવું ભવિષ્ય શરૂ કરવા માટે નીચે વિગતો ભરો.
Fill the details below for a new beginning and hope for a beautiful future.

Event Poster
team Poster