📅 આગામી શિવરાત્રી ના દિવસે (તા. 15-02-2026, રવિવારે) @ Resort Near Vadodara
ભુદેવ નેટવર્ક દ્વારા આપણા પૅરેન્ટ્સ અને યુવક-યુવતીઓ માટે ખાસ 1-Day Picnic નું આયોજન કરવામાં આવ્યું છે. આ Picnic નો હેતુ એ છે કે પૅરેન્ટ્સ અને ઉમેદવારો ને એક બીજાનો સારો પરિચય થાય, Friendly વતાવરણ ઉભું થાય અને આમ વિવાહ-લગ્નમાં અનુકૂળતા રહે.
📍 Event Details:
Date: 15-02-2026 (Sunday)
Time: 9am to 5pm
Place: Resort near Vadodara
Contact: 9662766565, 9099798986, 6352144677
🥳 Attractions & Activities (Fun || Entertainment || Relaxation)
✔️ Morning Breakfast ☕🥘
✔️ Unlimited Buffet Lunch 🥗🍲🍜
✔️ Evening Hi-Tea ☕
✔️ Swimming Pool 🏖️
✔️ Cricket Match 🏏🏸
✔️ Music Chair 🪑
✔️ Tug of War (Rassi-Khech) 🎗️
✔️ Housie Game & Prizes 💸
✔️ Karaoke Music Show 🎼🎙️🎤
💰 Bhudev Network Vivah Premium Members (Special Token Rate):