35મુ સમસ્ત બ્રાહ્મણ ભૂદેવ જીવનસાથી પસંદગી સંમેલન
✔️ Only Divorce - Widow ઉમેદવારો માટે આ જીવનસાથી પરિચય સંમેલન છે.
✔️ બાયોડેટા રેજીસ્ટ્રેશન last Date : 15/03/2026
સંમેલન તા. : 22-03-2026 (રવિવાર) સમય : સવારે 10 AM થી 4 PM સ્થળ : Online Zoom મિટિંગ ( નોંધ : માત્ર રેજીસ્ટર્ડ ઉમેદવારો ને Online Zoom Meeting ની લીંક મોકલવામાં આવશે)
ખાસ નોંધ :
~~~~~~~~
✔️ બધીજ યુવતીઓ (Girls) માટે Free Biodata Registration છે.
✔️ બુકલેટ મા રેજીસ્ટ્રેશન હોય તે યુવતીઓ (Girls) ઓનલાઇન પોતાનો પરિચય આપશે, તેમને 1 Boys Booklet Free Gift by Courier આપવામાં આવશે.
✔️ આપણી સમસ્ત બ્રાહ્મણ Divorce Website : Divorce.BhudevNetworkVivah.com મા All Premium Members ને 100% Free Registration & Free PDF મળશે.
✔️ અન્ય યુવકો (Boys) માટે Registration Fees = Rs 500 (સાથે 1 Booklet Courier થી મળશે)