ભૂદેવ નેટવર્ક સેંટર (BNC - Agency) Open કરીને હવે તમે પણ, અનેક પ્રકાર ના આર્થિક, સામાજિક અને સેવાકીય લાભ મેળવી શકો છો :
(Gov. Reg. Amd/120129)
(GSTIN : 24ARAPP3399Q1Z2)
ગુજરાત, ભારત તથા Abroad મા ભૂદેવ નેટવર્ક સેન્ટર (BNC Kendra - Agency) આપવાના છે, જેથી કરીને આપણી Global ભૂદેવ સંસ્થા ની વિવિધ પ્રકાર ની Services (સેવાઓ) દરેક ગામ - એરિયા - City - Country મા પહોંચતી કરી શકાય. Global Bhudev Network (GBN) સ્થાપીને ભૂદેવો ને વિશ્વ કક્ષાએ સદ્ધર અને સમૃદ્ધ કરવાનો સંકલ્પ છે અમારો.
સમસ્ત ગુજરાત, ભારત, Abroad ના, જે ભૂદેવ બહેનો - ભાઈઓ ને ભૂદેવ નેટવર્ક સંસ્થા સાથે જોડાઈ ને પોતાના Area - City - Village ના સ્થાનિક ભૂદેવો તથા અન્ય લોકો ને વિવિધ પ્રકાર ની સર્વિસ આપીને સામાજિક, આર્થિક, સેવાકીય રીતે લાભ પ્રાપ્ત કરવો હોય, તેમણે ઉપરોક્ત Free Online Application Form (નિઃશુલ્ક આવેદન પત્ર) ભરીને સત્વરે સબમિટ કરવું.
Activity & Services :
✔️ IT Software & Website Services
✔️ Matrimonial Services
✔️ Event Management Services
✔️ Gruh-udhyog Products Sales
✔️ Education & Visa Services
✔️ Tours & Travels
✔️ Garba Organizer Services
✔️ Financial & Insurance Services
✔️ Low investment and High Returns of 35% to 200% Yearly on your Investment in Various Activity
✔️ Work from Home (WFH), Work From Office (WFO), Part-time, Full-time, Flexible Working Hrs.
✔️ Training, Seminars, Picnics & Trips, Education, Learning, Self-Development, Work Satisfaction, & much more then just Pure Income.