🌟 ભુદેવ સંમેલન
Loading your future...
34મુ સમસ્ત બ્રાહ્મણ - ભુદેવ જીવનસાથી પસંદગી સંમેલન
સંમેલન તારીખ: 25-01-2026 (રવિવાર)
સમય: 9 AM to 4 PM
સ્થળ: Sardar Patel AC Banquet Hall & Party Plot Near Smart Bazar, Anand - Vidyanagar Road, Anand, Gujarat 388001
આયોજક: Bhudev Network Charitable Foundation
(Gov. Reg. Amd/120129)

🔴 Sorry, Registration Form is Now Closed 🔴

34મુ ભુદેવ જીવનસાથી સંમેલન મા આપનું સ્વાગત છે. તા 25/01/2026, આણંદ.

🟠 Step - 1 : ઓનલાઇન રેજીસ્ટ્રેશન બંધ

34મા ભુદેવ જીવનસાથી પરિચય સંમેલન નું ઓનલાઇન રેજીસ્ટ્રેશન હવે Close થઇ ગયું છે. જો તમે રેજીસ્ટ્રેશન કરાવી દીધું હોય કે પછી રેજીસ્ટ્રેશન ચુકી ગયા હોવ તો હવે તમે સ્થળ ઉપર આવીને રૂબરૂ સંમેલન મા ભાગ લઇ શકો છો. જો તમે Rs 700 ભરીને રેજીસ્ટ્રેશન કરાવ્યું છે, તો સ્થળ ઉપર થી તમને, Booklet Counter ઉપર 1 Girls અથવા 1 Boys બુકલેટ મળશે. જો ના કરાવ્યું હોય તો તમે સ્વૈચ્છા થી સ્થળ ઉપર આવીને Rs 700 મા બુકલેટ પરચેઝ કરી શકો છો. (સ્થળ ઉપર Extra Booklet Available હોય તો આ શક્ય થશે)

🟢 Step - 2 : બાયોડેટા વેરિફિકેશન અને પેમેન્ટ

રેજીસ્ટ્રેશન પછી, હજી તમારે બાયોડેટા વેરિફિકેશન તથા Rs 700 Registration Fees નું પેમેન્ટ હજી બાકી હોય તો તા. 18-01-2026 પહેલા, નીચે મુજબ કોઈ પણ 1 નંબર ઉપર ફૉન કરીને અચૂક આ પ્રોસેસ ફિનિશ કરી દેશો. તા. 18-01-2026 પછી કોઈની પણ રેજીસ્ટ્રેશન Fees સ્વીકારવામાં આવશે નહિ. આવી સ્થિતિ મા તમારું બાયોડેટા ફોર્મ કેન્સલ થઇ જશે.

⏰ ફૉન નો સમય : 10 AM To 6 PM Only

📍 વડોદરા ભુદેવ નેટવર્ક ઓફિસ

📍 અમદાવાદ ભુદેવ નેટવર્ક ઓફિસ

🔵 Step - 3 : ઓનલાઇન પેમેન્ટ

બાયોડેટા વેરિફિકેશન પછી તમારે નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરીને રેજીસ્ટ્રેશન Fees (Rs 700) Online ભરવાના રહેશે. પછીજ તમારો બાયોડેટા લેટેસ્ટ બુકલેટ મા સમાવેશ થશે.

💳 ક્લિક કરો - ઓનલાઇન પેમેન્ટ
Event Poster
team Poster